નીચે પૈકી કયું સંસ્પંદન રચનાઓ વિષે સાચું નથી?
સંસ્પંદન રચનાઓ કાલ્પનિક છે
વિવિધ સંસ્પંદન રચનાઓમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સમાન છે
સંકરણ બંધારણ સૌથી ઊર્જાસભર છે
સંકરણ બંધારણ ઓછામાં ઓછું ઊર્જાસભર છે
નેપ્થેલીનમાં $\pi $ બંધોની સંખ્યા કેટલી હશે?
${O_3}$ માં,
${\rm{CO}}_3^{2 - }$ આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતો સમજાવો.
નીચેનામાં સિગ્મા અને પાઇ બંધની સંખ્યા જણાવો.
$(i)$ ડાયઓક્સિજન $(ii)$ ડાયનાઇટ્રોજન $(iii)$ બેઝિન $(iv)$ ઓઝોન
સસ્પંદન રચનાઓ એટલે શું ? શા માટે સસ્પંદન રચનાઓ આપવી પડે છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.